For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH ના હસ્તે ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન

12:00 PM Feb 13, 2024 IST | eagle
કેન્દ્રીય ગૃહમંત્રી amit shah ના હસ્તે ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન

અમદાવાદના SGVP છારોડી ખાતે આજે સાંજના સમયે આયોજિત ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રીમિયર લીગ ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ , ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હાજર રહ્યા હતા. જ્યા તેમણે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જણાવી દઇએ કે, આ પ્રતિયોગિતાની શરૂઆત ઘાટલોડિયા અને ગાંધીનગર ઉત્તરની ટીમો વચ્ચેના મેચથી થશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.

Advertisement