For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગુજરાતમાં 11 એપ્રિલથી બેદિવસ માવઠાનીઆગાહી...

02:03 AM Apr 09, 2023 IST | eagle
ગુજરાતમાં 11 એપ્રિલથી બેદિવસ માવઠાનીઆગાહી

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથીસતત વાતાવરણમાં મોટોઉલટફેર જોવા મળી રહ્યોછે. ભરઉનાળે રાજ્યના વિવિવિવિધ ભાગોમાં કરાસાથે કમોસમી વરસાદ પડ્ડ્યો છે. જેના કારણે જગતના તાતને પાકમાં વ્યાપક નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement