For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો...

11:28 PM Feb 24, 2024 IST | eagle
જામનગરમાં pm મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

જામનગરમાં એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જે બાદ દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement