નવા વર્ષથી ગુજરાતમાં શિયાળાની શરૂઆતના એંધાણ : ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર
12:06 PM Nov 04, 2024 IST | eagle
ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષે એટલે કે કારક મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લ શિયાળાની શરૂઆત.અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો, 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર.
Advertisement