For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર (NMACC)માં બૉલીવૂડ અને હૉલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો

02:23 AM Apr 09, 2023 IST | eagle
નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર  nmacc માં બૉલીવૂડ અને હૉલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો

મુંબઈમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે તાજેતરમાં શરૂ થયેલા નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર (NMACC)માં બૉલીવૂડ અને હૉલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. બૉલીવૂડના નામી કલાકારોએ અહીં પરફોર્મ પણ કર્યું હતું.

Advertisement