For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

બ્લૉક બસ્ટર `3 એક્કા`એ પહેલા વીકએન્ડમાં 5.75 કરોડની કમાણી સાથે રચ્યો ઇતિહાસ

11:40 PM Sep 02, 2023 IST | eagle
બ્લૉક બસ્ટર  3 એક્કા એ પહેલા વીકએન્ડમાં 5 75 કરોડની કમાણી સાથે રચ્યો ઇતિહાસ

આનંદ પંડિત અને વૈશલ શાહે ફિલ્મ 3 એક્કાની જબરજસ્ત કમાણી દ્વારા ગુજરાતી ફિલ્મોના કલેક્શન દ્વારા ફરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ પહેલા તેમની ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે`એ પણ અનેક રેકૉર્ડ્સ તોડ્યા હતા. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની આ ત્રિપુટીને થિયેટર્સમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને થિયેટર્સમાં ભીડ જોવા મળે છે.

Advertisement