For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ભારતીની મહેમાનનવાજીથી પ્રસન્ન થઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કહ્યું આવું..

01:09 AM Jan 28, 2024 IST | eagle
ભારતીની મહેમાનનવાજીથી પ્રસન્ન થઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કહ્યું આવું

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શનિવારે ભારતમાં તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય લોકોનો આભાર માન્યો હતો. મેક્રોને ભારતીયોને ફ્રાન્સની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. આ વર્ષે ફ્રાન્સમાં ઘણી મોટી ઈવેન્ટ્સ યોજાવાની છે, આ ઈવેન્ટ્સ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતીયોને ફ્રાન્સ આવવા કહ્યું. શુક્રવારે, ઇમેન્યુઅલ મેક્રોન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં પણ સામેલ થયા હતા.

Advertisement