For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું નિધન...

12:09 PM Apr 20, 2023 IST | eagle
યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું નિધન

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક યશ ચોપરાના પત્ની, બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીના સાસુ અને આદિત્ય ચોપરા ના માતા પામેલા ચોપરા નું નિધન થયું છે. પામેલા ચોપરાએ ૮૫ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.

Advertisement