For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

રાહતનો શ્વાસ : જલ્દી ગુજરાતમાંથી ગાયબ થઈ જશે ગરમી...

10:01 PM May 14, 2022 IST | eagle
રાહતનો શ્વાસ   જલ્દી  ગુજરાતમાંથી ગાયબ થઈ જશે ગરમી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહી થાય ગુજરાતના લોકોને ગરમીથી રાહત. રાજ્યમાં ગરમી મામલે મોટી રાહતની વાત સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, ગુજરાતના લોકોને 5 દિવસ ગરમીથી રાહત મળશે. 5 દિવસ ગરમી નહીં વધવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે.

Advertisement