For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

‘૩ એક્કા’માં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીની કેમેસ્ટ્રી જોવા જેવી છે: પ્રોડ્યુસર આનંદ પંડિત

11:07 PM Jul 15, 2023 IST | eagle
‘૩ એક્કા’માં યશ સોની  મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીની કેમેસ્ટ્રી જોવા જેવી છે  પ્રોડ્યુસર આનંદ પંડિત

આનંદ પંડિત મોશન પિક્ચર્સ (Anand Pandit Motion Pictures) તેમની આગામી રિલીઝ ‘૩ એક્કા’ને માટે ચર્ચામાં છે. આ ફિલ્મ જાણીતા નિર્માતા આનંદ પંડિત (Anand Pandit)ની તેમના પ્રિય સહયોગી વૈશાલ શાહ (Vaishal Shah) અને જનનોક ફિલ્મ્સ (Jannock Entertainment Films) સાથેની ત્રીજી ફિલ્મ છે. અગાઉફક્ત મહિલાઓ માટે  અને `ડેઝ ઑફ તફ્રી` (Days Of Tafree) પછી બાદ આ સાથે તેમની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં લોકોને આકર્ષણ ઊભું કરનારું અન્ય એક પરિબળ એ છે કે તે બ્લોકબસ્ટર હિટ `છેલ્લો દિવસ`ના પ્રિય સ્ટાર્સને ફરી સાથે લાવે છે.

Advertisement
Tags :