E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

100 વર્ષ જૂના બૉઇલર એક્ટને બદલવાના બિલને મંજૂરી

05:31 PM Dec 05, 2024 IST | eagle

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાએ બુધવારે બૉઇલરના નિયમન, સ્ટીમ-બૉઇલરના વિસ્ફોટના કારણે પેદા થતા ખતરાને લીધે લોકોના મોત અને સંપત્તિની સુરક્ષા તથા રજીસ્ટ્રેશનમાં એકરૂપતા લાવવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. બૉઇલર બિલ-2024માં 100 વર્ષ જૂના બૉઇલર એક્ટ, 1923ને રદ કરવાની જોગવાઈ છે. આ બિલનો ઉદ્દેશ્ય સાત ગુનાઓને ગુનાઓની શ્રેણીમાંથી બાકાત રાખવા અને વ્યાપાર કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે, આ બિલને રાજ્યસભાએ ધ્વનિમતથી મંજૂરી આપી દીધી છે.

Next Article