For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

CM ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0 ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો કરાવ્યો પ્રારંભ

12:31 AM Sep 24, 2023 IST | eagle
cm ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2 0 ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂક્યો હતો.

Advertisement