For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

T20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે વિશિષ્ટ વૉકનો આઇડિયા ચહલ અને કુલદીપનો હતો : રોહિત શર્મા

09:48 PM Jul 06, 2024 IST | eagle
t20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે વિશિષ્ટ વૉકનો આઇડિયા ચહલ અને કુલદીપનો હતો   રોહિત શર્મા

T20 વર્લ્ડ કપની ટ્રોફી લેવા જતી વખતે કૅપ્ટન રોહિત શર્મા એક વિશિષ્ટ પ્રકારે વૉક કરીને પોડિયમ સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં રોહિત શર્માએ ખુલાસો કરતાં કહ્યું હતું કે આ પ્રકારના વૉકનો આઇડિયા સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો હતો, તેઓએ આ ક્ષણને યાદગાર બનાવવા માટે આ પ્રકારે વૉક કરવાનું મને સૂચન કર્યું હતું.

Advertisement